Unique Fevicryl Workshop

Unique Fevicryl Workshop

Registration Dates

Start: May 15, 2026, 9 a.m. 
End: May 26, 2026, 6 p.m.

Event Dates

Start: May 27, 2026, 4:30 p.m. 
End: May 29, 2026, 6:30 p.m.

Venue

Shree Mulund KVO Samaj Office
Shop No-12 Dedhia Avenue, Ganesh Gavde Road Mulund West

Payment 

8452932242@ybl  

Age Group

5 years and above

Contact Details

Reshma Mamania, 9821658866, Dipti Nandu, 9322950352, Minal Savla, 9773602857

શ્રી મુલુંડ K.V.O. સમાજ સાંસ્કૃતિ સમિતિ આયોજીત

Unique Fevicryl Workshop 🎨

પ્રસિદ્ધ આર્ટ ટીચર રશ્મી રવાસિયા દ્વારા

તારીખ: 27, 28, 29 મે 2026

સમય: સાંજે 4:00 થી 6:00

3 દિવસ, 3 નવી કલા મટીરીયલ સાથે

- દિવસ 1: ફોઇલ આર્ટ

- દિવસ 2: નેમપ્લેટ

- દિવસ 3: બેગ પેઈન્ટિંગ + અમ્બ્રેલા પેઈન્ટીંગ(અમ્બ્રેલા પોતે લાવવાની રહેશે.)

* પાણી વગરની નવી ટેકનોલોજી શીખવા મળશે.

વિગતો

- ઉંમર: 5 વર્ષ અને તેથી વધુ

- ફી: KVO ₹1400 |

- અન્ય( others) ₹1600/-

- રજિસ્ટ્રેશન ફરજીયાત - મર્યાદિત બેઠકો

સ્થળ: શ્રી મુલુંડ K.V.O. સમાજ કાર્યાલય, દુકાન નં. 12, દેઢિયા એવન્યુ, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (પશ્ચિમ)

સંપર્ક / રજિસ્ટ્રેશન

રેશ્મા મામણિયા: 9821658866

દિપ્તિ નંદુ: 9322950352

મિનલ સાવલા: 9773602857

GPay: 8452932242

ટ્રાન્સફર પછી પેમેન્ટ સ્ક્રીનશોટ મોકલવો જરૂરી

ઝડપથી નામ નોંધાવો,

૨૫ તારીખ પછી રજિસ્ટ્રેશનના ₹૧૦૦ extra લાગશે.