Gond Art Painting Worksh

Gond Art Painting Workshop Gond Art Painting Workshop

Registration Dates

Start: May 4, 2026, 10 a.m. 
End: May 10, 2026, 6 p.m.

Event Dates

Start: May 11, 2026, 1:30 p.m. 
End: May 16, 2026, 3:30 p.m.

Venue

Shree Mulund KVO Samaj Office
Shop No-12 Dedhia Avenue, Ganesh Gavde Road Mulund West

Payment 

8452932242@ybl  

Age Group

4 years and above

Contact Details

Twinkle Vora, 9082104971, Pragna Shah, 98699 52300, Chhaya Dedhia, 99698 28883

શ્રી મુલુંડ ક.વી.ઓ. સમાજ

સાંસ્કૃતિક સમિતિ

પ્રસ્તુત કરે છે

Exclusive 5-Day Gond Art Painting Workshop

By Renowned Artist: Nisha Ghalla

ભારતની અતિ પ્રાચીન અને રંગીન લોકકલા ગોંડ આર્ટની અદ્ભુત સફર પર નીકળો. જાણીતા કલાકાર પાસેથી જટિલ ડિઝાઇન અને જીવંત રચનાઓ step-by-step શીખો.

✨ તમે શું બનાવશો:

- મનમોહક માછલી પેઇન્ટિંગ 🐟

- શાહી મોર પેઇન્ટિંગ 🦚

- ભવ્ય હાથી પેઇન્ટિંગ 🐘

- અદભુત અંતિમ પ્રોજેક્ટ: હરણ પેઇન્ટિંગ A3 સાઈઝ 🦌

🌟 વર્કશોપની ખાસિયતો:

- 300 GSM પ્રીમિયમ પેપર પર બધી કલાકૃતિઓ

- 4 સંપૂર્ણ પ્રોજેક્ટ્સ + ફિલર્સ પ્રેક્ટિસ

- મટીરીયલ ફીમાં સામેલ +(ટીચર તરફથી 1કોમ્પ્લીમેન્ટરી ગીફ્ટ) - તમારે કંઈ લાવવાનું નહીં

- ગોંડ આર્ટનો * મૂળભૂત પાયો* બનાવવાની સુવર્ણ તક

📅 તારીખ: 11th May સોમવાર થી 16th May શનિવાર

⏰ સમય: બપોરે 1:30 થી 3:30

📍 સ્થળ: મુલુંડ ક.વી.ઓ સમાજ ઓફિસ, શોપ નંબર 12, દેઢિયા એવેન્યુ, ગણેશ ગાવડે રોડ, મુલુન્ડ (west ) .

💰 એન્ટ્રી ફી:

- KVO : ₹2200/-

- Others: ₹2400/-

સીટો મર્યાદિત છે. આજે જ રજીસ્ટર કરો!

📞 સંપર્ક:

Twinkle Vora: 9082104871

Pragna shah -98699 52300

Chhaya Dedhia: 99698 28883

GPay: 8452932242

પેમેન્ટ પછી સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત